Kaju Cashew Sukhdi Recipe in Gujarati Language :
[ કાજુ ની સુખડી ]
Ingredients:- Cashew - 500 ગ્રામ - (કાજુ)
- Sugar - 250 ગ્રામ - (ખાંડ)
- First of all crush the Cashew in the Mixer.
- And take 250 gms sugar into one bowl and the add the Same amount of water and let make the syrup (chasni) of sugar.
- Once it two string chasni is ready then add crushed cashew in it.
- Mixed well with Spoon and spread it in a steel plate (thali).
- Once Spreaded Mixer cooled then make medium size pieces.
- સૌ પ્રથમ કાજુ ને મિક્સરમાં ક્રશ કરી લેવા અને એક તપેલીમાં 250 ગ્રામ ખાંડ લઇ.
- તે ડુબે તેટલુંજ માપનું પાણી લઇ ગેસ પર ચાસણી થવા દો.
- બે તારની ચાસણી તૈયાર થાય એટલે તેમાં ક્રશ કરેલા કાજુ ઉમેરી દો, અને ચમચા થી બરાબર હલાવી એક મિક્સ કરી થાળી માં પાથરી દો.
- અને ઠરે એટલે સુખડી જેવા પીસ પાડો.