Vagharelo Bajri No Rotlo Recipe in Gujarati Language:
Ingredients:
Recipe:
Ingredients:
- 1 બાજરી નો ઠંડો રોટલો (Bajri no rotlo)
- લીલું લસણ 2 થી 3 કળી (Green Garlic)
- લીલી ડુંગળી 2 થી 3 કળી (Green Onion)
- 1 ટી સ્પૂન ઘી (Ghee)
- 1 ટી સ્પૂન તેલ (Oil)
- તલ (Sesame Seed)
- રાઈ (Mustard seed)
- હિંગ (Asafoetida)
- મીઠો લીમડો વઘાર માટે (Curry leaves)
- છાસ (Butter Milk)
- હળદર (Turmeric)
- મરચું (Chili Powder)
- મીઠું (Salt)
- કોથમીર (Coriander)
- 1 ટી સ્પૂન ખાંડ (Sugar)
Recipe:
- સૌ પ્રથમ રોટલાને બે હાથે મસળી જીણું જીણું અને અધકચરું કરવું.
- લીલી ડુંગળી, લીલું લસણ જીણું સમારવું.
- એક તાસરામા તેલ અને ઘી મૂકી તેમાં રાઈ, તલ નો વઘાર કરી હિંગ અને મીઠો લીમડો નાખી.
- લીલું લસણ અને લીલી ડુંગળી સાંતળવી તેમાં હળદર, મરચું, મીઠું નાખી રોટલો ઉમેરવો.
- બરાબર હલાવી છાસ ઉમેરવી, છાસ ખદખદે એટલે તેમાં ખાંડ ઉમેરવી અને ત્યારબાદ કોથમીર ભભરાવવી અને ગરમ ગરમ પીરસવું.