Chaas Ma Vaghareli Rotli Recipe in Gujarati Language:
(છાસ માં વઘારેલી રોટલી)
Ingredients:
(છાસ માં વઘારેલી રોટલી)
Ingredients:
- વધેલી 6 થી 7 નંગ રોટલી (Chapati / Rotli)
- 2 ટી સ્પૂન તેલ (oil)
- રાઈ (Mustard seed)
- હિંગ (Asafoetida)
- તલ (Sesame seed)
- વરિયાળી (Fennel seed)
- મીઠો લીમડો (Curry leaves)
- હળદર (Turmeric)
- મરચું (Red chili powder)
- મીઠું (Salt)
- ખાંડ (Sugar)
- 1 ગ્લાસ છાસ (Butter milk)
- સૌ પ્રથમ ઠંડી રોટલી ને બે હાથે મસળીને ભુક્કો કરવો.
- એક તાસરામાં તેલ મૂકી, તેમાં રાઈ, તલ, હિંગ, મીઠા લીમડાનો વઘાર કરી તેમાં છાસ ઉમેરવી.
- તેમાં હળદર, મરચું, મીઠું, ખાંડ ઉમેરવી.
- બરાબર છાસ ઉકળે એટલે તેમાં રોટલી નો ભૂક્કો નાખવો, અને કોથમીર ભભરાવવી.
- બધીજ છાસ ઉકળી ને ઓછી થઇ જાય અને ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસવી.
- Take Morning Chapati and Mashed it with two hand and make it small pieces.
- Then take One Pan Add Oil and add Mustard seed, sesame seed, Asafoetida, Curry leaves and butter milk in to this pan.
- Also add turmeric powder, chili powder, salt and sugar in it.
- Once boil the butter milk add the chapati crumb into it and sprinkle the small chopped coriander
- All butter milk stirred and become less and thicken then turn off the gas and served it hot.