Mix Vegetable Dhokli Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 1 નાની વાડકી તુવેર ની દાળ (Toor dal)
- 500 ગ્રામ - ઘઉં નો લોટ (Wheat flour)
- હળદર (Turmeric)
- સૂકું લાલ મરચું (Red Chili Powder)
- મીઠું (Salt)
- ધાણાજીરૂ (Cumin coriander seed powder)
- તલ (Sesame seed)
- અજમો (Caraway seed)
- 1 ટી સ્પૂન તેલ (oil)
- રાઈ (Mustard seed)
- હિંગ (Asafoetida)
- મીઠો લીમડો (Curry leaves)
- 1 નંગ - બટાકા (potato)
- 1 નંગ - ડુંગળી (onion)
- વટાણા - 1 નાનો બાઉલ (Green Peas)
- 1 નંગ - ટામેટું (Tomato)
- 2 થી 4 નંગ - ફણસી (French beans)
- ગવાર - જીણો સમારેલો 1 જીણો બાઉલ Guar (cluster bean)
- લીલી તુવેર ના દાણા - 1 નાનો બાઉલ (Pigeon Pea)
- લીલું લસણ 2 થી 3 કળી (Green Garlic)
- કોથમીર (Coriander)
- લીલા મરચાં (Green chili)
- સૌ પ્રથમ ઘઉં ના રોટલીના લોટમાં મોણ અને મીઠું તેમજ હળદર, મરચું, ધાણાજીરું, તલ, અજમો નાખી પરોઠા જેવો લોટ બાંધવો.
- બટાકો, વટાણા, ફણસી, ગવાર, લીલી તુવેર ના દાણા કુકર માં પાણી મૂકી, 1 થી 2 વ્હીસલ બોલાવી બાફી મૂકવા.
- અને બીજી બાજુ બીજા કુકરમાં દાળ બાફવા મૂકવી.
- શાકભાજી બફાઈ જાય એટલે, એક તાસરામા તેલ મૂકી તેમાં રાઈ નો વઘાર કરી તેમાં હિંગ, મીઠો લીમડો, સુકું લાલ મરચું નાખી દો.
- ડુંગળી સાંતળવી, ડુંગળી ગુલાબી થાય એટલે ટામેટું અને લીલા મરચાં, લસણ ઉમેરવા.
- તેમાં હળદર, મરચું, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો નાખી સહેજ ખાંડ નાખી ગેસ બંધ કરી દેવો.
- બીજી બાજુ દાળ બફાઈ ગઈ હોયતો એક તપેલીમાં કાઢી વલોવી તેમાં તૈયાર કરેલો વઘાર ઉમેરી દેવું.
- તેમજ બીજા બધા બાફેલા શાક ઉમેરી દેવા તેમજ જરૂર પ્રમાણે ફરીથી હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગોળ નાખવું.
- દાળ ને બરાબર ઉકળવા દેવી.
- ત્યારબાદ બાંધેલા લોટના મોટા રોટલા વણી તેના શક્કરપારા જેવા પીસ કરી દાળ માં ઉમેરતાં જાવ
- ચમચા થી હલાવતા જાવ.
- આ નાખેલી ઢોકળી ચઢી જાય એટલે ઉપરથી લીંબુ ની ખટાશ નાખવી અને કોથમીર ભભરાવવી.
- First add oil in Wheat Chapati flour and add salt and turmeric, chili powder, cumin coriander seed powder, sesame seed, cumin seed, and make the dough like paratha.
- Take Pressure cooker add water and Potato, Green Peas, French beans, Guar, Green Tuver beans and play two whistle.
- and in otherside in pressure cooker boil toor dal.
- Once Vegetables get boil, put the oil in one pan add mustard seed once heated also add asafoetida, curry leaves and red chili powder in it.
- Fry onion, once onion get in pink colour add tomato and green chili and garlic in it.
- Toor dal is boiled now, then make it thin using hand blender add the tadka in it.
- and also add boil vegetables in it and add turmeric, chili powder, salt, cumin coriander seed powder, and jaggery according to need.
- cook the toor dal well.
- then after take the dough make its round chapati and cut them in small shape like shakkar para, and add it in toor dal.
- it between turn the spoon in the toor dal so all pieces of dhokli can't together.
- and once the dhokli is cooked then add lemon juice and fresh coriander in it.
- Mix vegetable dhokli is ready.