Boiled American Corn Recipe in Gujarati Language:
બાફેલી અમેરિકન મકાઈ બનાવવાની રીત :
Ingredients :
બાફેલી અમેરિકન મકાઈ બનાવવાની રીત :
Ingredients :
- 2 નંગ - મકાઈ ડોડા (Fresh American Corn)
- 2 ટી સ્પૂન - બટર (Butter)
- 1/2 ટી સ્પૂન - લાલ મરચું (Red Chili Powder)
- મીઠું (Salt)
- 1/2 ટી સ્પૂન - મરીયા નો ભૂક્કો (Black Pepper Powder)
- સૌ પ્રથમ મકાઈ ના ડોડા ને છોતરા કાઢી ધોઈ ને બાફી કાઢવા.
- બાફી લીધા બાદ તેને બહાર ડીશ માં કાઢી લો.
- ત્યારબાદ તેના દાણા છુટા પાડવા
- છુટા પડેલા દાણા ને એક બાઉલ માં લઇ તેમાં 2 ટી સ્પૂન ઓગળેલું બટર લાલ મરચું, વાટેલા મરીયા, મીઠું નાખી બરાબર હલાવી નાખવું.
- ત્યારબાદ મસાલેદાર મકાઈ ગરમ ગરમ પીરસવી.