Pauva No Chevdo Recipe in Gujarati :
નાયલોન પૌઆ શેકેલા પૌઆ નો ચેવડો
Ingrdients :
નાયલોન પૌઆ શેકેલા પૌઆ નો ચેવડો
Ingrdients :
- 500 ગ્રામ નાયલોન પૌઆ (Naylon Poha/pauva)
- સીંગદાણા (Ground nut)
- 1/2 વાડકી દાળિયા (Daliya)
- મીઠો લીમડો (Curry leaves)
- તલ (Sesame seeds)
- વરિયાળી (fennel seeds)
- લીલા મરચા (Green Chili)
- મીઠું (salt)
- હળદર (turmeric)
- બુરુખાંડ (Sugar crumbed)
- સૌ પ્રથમ એક મોટા તાસરામાં કાચા પૌઆ શેકી લેવા.
Pauva No Chevdo - સહેજ કડક થાય એટલે બીજી તપેલીમાં કાઢી લેવા.
- ત્યારબાદ એજ વાસણ માં તેલ મૂકી, તેમાં રાઈ નો વઘાર કરી, તેમાં હિંગ, મીઠો લીમડો, તલ, વરિયાળી, લીલા મરચા, સિંગ દાણા, દાળિયા બધુજ નાખી
- તેમાં હળદર, મીઠું નાખી, ત્યારબાદ તેમાં શેકેલા પૌઆ નાખી બરાબર હલાવી દેવા.
- ત્યારબાદ તેમાં બુરુખાંડ નાખવી, આમ શેકેલો ચેવડો તૈયાર થઇ જશે.
Make this Delicious crispy Pauva no chevdo this diwali and serve to guest and family and get praise from him, you can take it with tea. and also carry while go for travel, this is also one of the dry nasta (snack) for while touring.