Shakkar Para Recipe :
Ingredients :
Shakkar para Recipe in Gujarati Language :
Ingredients :
- 500 મેંદા નો લોટ (maida flour)
- 1 વાડકી ઘઉંનો રોટલીનો લોટ (wheat chapati making flour)
- 1 ગ્લાસ દૂધ (Milk)
- ખાંડ સ્વાદ મુજબ (Sugar)
- મોણ માટે ઘી અથવા તેલ મુઠી વડે એટલું. (Ghee or Oil)
- તલ (Sesame seed)
Shakkar Para |
Shakkar para Recipe in Gujarati Language :
- સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ લઇ, તેમાં ખાંડ નાખી ઉકાળો.
- ખાંડ ઓગળી જાય એટલે સહેજ ચાખી જુઓ, જો મોળું લાગે તો સ્વાદ મુજબ ની ખાંડ ઉમેરો.
- એક તાસ માં લોટ લઇ તેમાં તલ નાખી ઘી અથવા તેલ નું મોણ નાખવું.
- મોણ નાખ્યા પછી, ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી લોટ બાંધવો.
- બહુજ ઢીલો નહિ અને બહુજ કઠણ નહિ, તેવો નરમ લોટ બાંધવો.
- ત્યારબાદ તેનાં મોટા રોટલા વણી, તેના ત્રિકોણ પીસ કરો.
- હવે એક તાસરામાં તેલ ગરમ કરી, બરાબર તેલ ગરમ થાય એટલે તેલ માં ગુલાબી તળી લેવા.
While small children not eating the spicy snacks, make sweet shakkar para he love to eat this shakkar para. This is also a Good Diwali Sweet Snack Recipes.