Khara Shakkar Para :
Ingredients :
Ingredients :
- 500 ગ્રામ મેંદો (Maida flour)
- 1 વાડકી ઘઉંનો રોટલી નો લોટ (Wheat flour)
- 1 ગ્લાસ પાણી (Water)
- મીઠું સ્વાદ મુજબ (Salt)
- તલ (Sesame Seed)
- જીરું (Cumin seed)
- તેલ મોણ માટે (Oil)
- સૌ પ્રથમ એક તાસમાં લોટ ભેગો કરી તેમાં તલ, જીરું, મીઠું, નાખી તેમાં તેલનું મુઠી વડે એટલું મોણ નાખી પાણી થી લોટ બાંધવો.
- તેનો લોટ બહુ કઠણ નહિ, અને બહુ ઢીલો નહિ એવો મીડીયમ લોટ બાંધવો.
- હવે તેના મોટા રોટલો વણી, તેના નાના નાના ત્રિકોણ પીસ કરો.
- અને કઢાઈ માં તેલ ગરમ કરી, તેલમાં ગુલાબી તળી લેવા.
Enjoy Khara/ Salted Shakkar para is Good Crispy Recipe for Diwali festival and Routine snack.