Mathia Recipe in Gujarati Language :
Ingredients :
Ingredients :
- 1 કિલો મઠ નો લોટ (math flour)
- 250 ગ્રામ અડદ નો લોટ (Urad flour)
- 250 ગ્રામ લીલા મરચા (Green chili)
- 100 ગ્રામ ખાંડ (Sugar)
- 50 ગ્રામ મીઠું (Salt)
- 1 ગ્લાસ પાણી (Water)
- સૌ પ્રથમ એક તપેલીમાં એક ગ્લાસ પાણી ઉમેરી તેમાં ક્રશ કરેલા મરચા ઉકાળો.
- ત્યારબાદ પાણી ઉકળીને ફક્ત મરચા જ તપેલીમાં રહે એટલે ગેસ બંધ કરી તેમાં ખાંડ અને મીઠું ઉમેરો.
- ખાંડ ઓગળે એટલે ખાંડ નું તૈયાર થયેલા પાણી થી જ તરતજ લોટ બાંધો.
- લોટ બાંધતી વખતે જ બે ચમચી મઠ નો લોટ જુદો કાઢી લેવો.
- લોટ એકદમ કઠણ બાંધવો.
- પછી તેને દસ્તા થી ટીપવો, અથવા કોથળી માં ભરી ને તેને ગુન્દવો.
- ત્યારબાદ તેના લાંબા લાંબા વેલણીયા લુવા પાડી દોરી થી કટ કરી ગુલ્લા બનાવવા.
- ત્યારબાદ એક વાડકી માં બે થી ચાર ચમચી ગરમ ઘી માં બે ચમચી મઠ નો લોટ ઉમેરી, તેમાં બધાજ ગુલ્લા રગદોળવા.
- ત્યારબાદ મીડીયમ સાઈઝ ના ગોળ પાતળા મઠીયા, વણી સહેજ લીલા લીલા તળી લેવા.
Mathia Recipe :
Mathia (Mathiya) is the Diwali Main Nasta Recipe, Each and every Gujarati Families are making this Mathia in Diwali.
- Take one Pan and add a one glass water and add crushed chilies and boil them.
- Then Check Water boiled and chili mixture in the pan then turn off the gas and add sugar and salt in it.
- Once Sugar it melt then use this sugar mixture water to make tough.
- Keep aside two tablespoon of Math flour and make tight dough then.
- Keep the dough tight.
- Then put this dough into a plastic bag and make it hard/ tight.
- Then make this dough small round pieces.
- Then put two to four table spoon of ghee in one bowl and two tablespoon of math flour and place take out of it and make thin papad type round. and fry it.
Mathia (Mathiya) is the Diwali Main Nasta Recipe, Each and every Gujarati Families are making this Mathia in Diwali.