cholafali recipe

Cholafali Recipe in Gujarati Language :

Ingredients :
  • Cholafali flour - 500 ગ્રામ (ચોળાફળી નો લોટ) 
  • Salt - મીઠું
  • Alkaline salt / Papad khar - પાપડિયો ખારો
  • Red chili powder - લાલ મરચું પાવડર
Cholafali Fafda Recipe:
  • સૌ પ્રથમ એક તપેલીમાં અડધો ગ્લાસ પાણી ઉકાળો.
  • તેમાં સ્વાદ મુજબ મીઠું, ચપટી પાપડિયો ખારો ઉમેરી ઠંડુ પડે પછી તે પાણી થી કઠણ ચોળાફળી નો લોટ બાંધવો.
  • પછી તેને કોથળી માં ભરી ગુન્દવો.
  • પછી લીચ્છો સુવાળો લોટ થાય, ત્યારબાદ મોટા ગુલ્લા પાડી મોટા પાતળા રોટલા વણવા.
  • અને ચપ્પા થી મોટી મોટી પટ્ટીઓ કાપવી, પછી કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તરત જ તેમાં તળી લેવી.
  • અને પછી તેના ઉપર લાલ મરચું છાંટી દેવું.
  • આ ચોળાફળી, ચોળાફળી ફાફડા ની ચટણી સાથે લઇ શકાય.
gujarati cholafali fafda
Cholafali Fafda 

Recipe:
  • First boil 1 glass of water in bowl.
  • Add Salt, Pinch of Alkaline salt in it, leave the mixture to get cool then make the dough using This liquid mixture make cholafali dough.
  • Then take this dough into plastic bag.
  • Then dough get smooth, make dough big pieces and make thin chapati out of them.
  • And make small medium size long stips using knife.
  • Then heat the oil in one bowl and fry the cholafali.
  • and Sprinkle the chili powder on it.
  • Take this cholafali with Cholafali mint and coriander, gram flour chutney.