Moong dal Pudla Recipe :
Ingredients :
Moong Dal Pudla Recipe in Gujarati Language : (મગની દાળ ના પુડલા)
Moong dal pudla Recipe :
Ingredients :
- 250g Moong Mogar Dal - મગની દાળ
- 5 Green Chili - લીલા મરચા
- 1 Piece Ginger - આદું
- 1/4 Teaspoon Turmeric - હળદર
- 2 Teaspoon Sesame seed - તલ
- 3 Tabspoon Coriander - કોથમીર
- Salt - મીઠું
Moong Dal Pudla Recipe in Gujarati Language : (મગની દાળ ના પુડલા)
- મગની દાળ ને ધોઈ 3 થી 4 કલાક પલાળવી.
- આદું, મરચા, ના કટકા નાખી. મિક્ષર માં પીસી વાટવી, વાટેલા ખીરામાં હળદર, મીઠું, તલ, કોથમીર, નાખી
- બરાબર મિક્ષ કરો.
- નોનસ્ટીક તવી ઉપર મધ્યમ કદના પાતળા પુડલા ઉતારો.
- આ પુલ્લા સોસ કે કોથમીર ની ચટણી સાથે લઇ શકાય.
Moong dal pudla Recipe :
- Soak the moong dal in a water upto 3 to 4 hour.
- Add Ginger, Chili pieces in mixture and make paste, add turmeric, salt, sesame seed, coriander in a mixture.
- Mix all the mixture well.
- Make the pudla on non stick.
- Serve this moong dal pudla with sauce or coriander chutney.