Fada Lapsi Recipe : (ફાળા લાપસી)
Ingredients :
Fada lapsi Recipe in Gujarati (Fada lapsi in Coocker) :
Fada Lapsi Recipe in English :
Ingredients :
- 1 cup - ઘઉં ના થૂલી અથવા ફાળા Cracked Wheat
- 1 cup - Sugar (ખાંડ)
- 1 cup - Water (પાણી)
- 4 Tablespoon - Ghee (ઘી)
- 1/2 Tablespoon - ઈલાઇચી નો ભૂકો - Elaichi Powder
- 8 to 10 Dry Draksh - સૂકી દ્રાક્ષ
Fada lapsi Recipe in Gujarati (Fada lapsi in Coocker) :
- કઢાઈ માં ઘી ગરમ કરી, ઘઉં ના ફાળા તથા દ્રાક્ષ ગુલાબી શેકવા,
- તેમાં 2 કપ પાણી ઉમેરો. પાણી ઉકળે એટલે ખાંડ નાખો.
- ઉકળતું મિશ્રણ કુકર ના ડબ્બામાં રેડો, કૂકરના ડબ્બા ને કૂકરમાં મૂકી. 15 થી 20 મિનીટ બાફવા દો.
- ઠંડુ પડે એટલે બહાર કાઢી મિશ્રણ ને કઢાઈ માં પાછુ રેડો.
- ઈલાઇચી નો ભૂકો નાખી, ગરમી ઉપર મુકો અને હલાવો ફાળા લાપસી તૈયાર છે.
Fada Lapsi Recipe in English :
- Take the ghee in the pan, make them hot and add wheat’s fada and draksh into it and roasted it,
- Then add 2 cup of water in it.
- Once water boil add the sugar, Pour mixture in to cooker canning (steel Dubba) , put the canning into cooker and allow 15 to 20 minutes Stewed.
- Cooled, the mixture out into a pan, sprinkle Elaichi powder, and then heat up once again.
- Now fada lapsi is ready.