Boil Bastmati Rice Recipe in Gujarati Language :
Ingredients :
Rice Recipe : (ઓસાવેલો બાસમતી ભાત)
Ingredients :
- 1 cup Basmati Rice - બાસમતી ચોખા
- Half Bowl Water - પાણી અડધી તપેલી
- Salt - મીઠું
Rice Recipe : (ઓસાવેલો બાસમતી ભાત)
- સૌ પ્રથમ એક મોટી તપેલી માં પાણી ઉકાળવા માટે મુકવું.
- ત્યાર બાદ તેમાં મીઠું નાખવું. અને બરાબર પાણી ઉકળે, એટલે ચોખા ચોખ્ખા પાણીમાં ધોઈ ને પાણી નીતારી દેવું.
- ત્યાર બાદ એં ચોખા ઉકળતા પાણી માં નાખી દેવા.
- 4 થી 5 ઉભરા આવે ત્યાં સુધી માં ચોખા નો દાણો ચઢી જશે.
- ચોખા ચઢી જાય એટલે કાણા વાળા બાઉલ માં ચોખા કાઢી લેવા.
- જેથી વધારાનું બધુજ પાણી નીતરી જશે. - છુટા છુટા દાણા સાથે ભાત તૈયાર થઇ જશે. બાસમતી ભાત તૈયાર છે.
- આ ભાત દાળ, કઢી કે રસાવાળા શાક સાથે લઇ શકાય.
- Steam the Water in bowl.
- Then add Salt in water and once proper steamed then add cleaned washed rice in a Steam Water.
- once 4 to 5 times water overflows all rice are cooked well.
- once rice is cooked well then put it into a bowl with a small holes so all the water can be removed.
- Boil Rice is ready.