Corn Potato Vada Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- Potato - 5 નંગ - બટાકા
- Fenu Greek - 1 વાડકી - જીણી સમારેલી લીલી મેથી
- Fresh Corn - 3 નંગ - મકાઈ ડોડો
- Gram flour - 1 વાડકી - ચણા નો લોટ
- Salt - મીઠું
- Garlic - લસણ
- Sesame seed - તલ
- Fennel seed - વરીયાળી
- Turmeric - હળદર
- Red chili powder - લાલ મરચું
- Cumin coriander seed powder - ધાણાજીરું
- Garam Masala - ગરમ મસાલો
- Pomegranate Seeds - દાડમ નાં દાણા
- Coriander - કોથમીર
- Lemon - લીંબુ
- Sugar - ખાંડ
- સૌ પ્રથમ બટાકાને કુકરમાં બાફી લેવા, અને મકાઈ દાણા કાઢી તેને કુકરમાં બાફી લેવા.
- ત્યારબાદ બટાકા નો માવો તૈયાર કરવો.
- અને મકાઈ નાં દાણા ક્રશ કરી તેમાં ઉમેરી દેવા.
- ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, દાડમ ના દાણા, કોથમીર, લસણ, લીલા આદું મરચાં ની પેસ્ટ, તેમજ જીણી સમારેલી મેથી, બધુંજ મિક્સ કરવું અને લીંબુ, ખાંડ ઉમેરવી.
- ત્યારબાદ બધોજ માવો મિક્સ કરી, ગોળ ગોળ બોલ વાળવા
- બીજી બાજુ એક તપેલીમાં ચણા નો લોટ લઇ મીઠું જરૂર પ્રમાણે લઇ સહેજ હળદર નાખી પાણી નાખી પાતળું ખીરું તૈયાર કરવું.
- એક તાસરામાં તેલ મૂકી, તેલ આવે એટલે ગોળ વાળેલા બોલ ને ટોસ્ટ ના ભુક્કામાં રગદોળી ખીરામાં બોળી બટાકા વડા ની જેમ બટાકા મકાઈ નાં વડા આછા ગુલાબી તળવા અને લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસવા.
- First Boil the Potatoes in Pressure Cooker and also Remove the Corn Seed and Also Boil them in Cooker.
- Then Mesh the Boil Potatoes and Mak Mawa from it.
- and then Crush the Boiled Corn seeds and crush them.
- Then add Turmeric, Chili Powder, Salt, Cumin Coriander seed Powder, Spices Powder, Pomegranate Seeds, Coriander, Garlic, Green Ginger, Chili Paste, Small Chopped fenugreek, mix all and add lemon and sugar in it.
- Then mix all the mixture and make round ball of them.
- Take Gram flour in one bowl and add salt according to taste, turmeric, and water in it and make thin mixture.
- Take Oil in Pan once oil hot, then take round balls of the potato and corn put it in the toast powder and fry them in oil. and serve with green chutney and serve hot.
No comments:
Post a Comment