watermelon juice recipe

Watermelon Juice Recipe in Gujarati:

Ingredients:
  • આશરે 2 કિલો તરબૂચ (Watermelon)
  • મીઠું (Salt)
  • સંચર (Black salt)
  • 1 સફરજન (Apple)     
Watermelon Juice Recipe: 
  • સૌ પ્રથમ તરબૂચ ને કાપી નાના નાના પીસ કરી લેવા.
  • પછી મિક્સર માં તેને ક્રશ કરી લેવું, સહેજ જાડો પલ્પ લાગે તો અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી, ફરી એક વખત ક્રશ કરી લેવું.
  • જ્યુસ ની ગરણી થી ગાળી તેમાં સંચર અને મીઠું ઉમેરી દેવું, ત્યારબાદ ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકો.
  • ઠંડુ થઇ ગયા પછી ગ્લાસ માં પીરસી ઉપર સફરજન છીણી સર્વ કરવું.  
Watermelon is a Good source of Minerals, Vitamin C, Vitamin A, copper, pantothenic acid, biotin, potassium, Vitamin b6, Magnesium, Water and Energy it self, and Always use this fruit after cleaning with water and store at cool place, if freezer is not available leave it in big bowl full of water, make watermelon cool.

No comments:

Post a Comment