Raw Mango Spicy (Khatu) Pickle Recipe in Gujarati Language:
Ingredients:
500 ગ્રામ રાજાપૂરી કાચી કેરી
5 ગ્રામ હળદર
50 ગ્રામ મીઠું
20 થી 25 ગ્રામ મેથી ની દાળ (મેથી ના કુરિયા)
100 ગ્રામ રાઈ ની દાળ (રાઈ ના કુરિયા)
25 ગ્રામ લાલ મરચું
હિંગ 1/4 ટીસ્પૂન
250 ગ્રામ સરસીયા નું તેલ
Recipe;
Ingredients:
500 ગ્રામ રાજાપૂરી કાચી કેરી
5 ગ્રામ હળદર
50 ગ્રામ મીઠું
20 થી 25 ગ્રામ મેથી ની દાળ (મેથી ના કુરિયા)
100 ગ્રામ રાઈ ની દાળ (રાઈ ના કુરિયા)
25 ગ્રામ લાલ મરચું
હિંગ 1/4 ટીસ્પૂન
250 ગ્રામ સરસીયા નું તેલ
Recipe;
- કેરી ને ધોઈ કેરી ના મધ્યમ કદના કટકા કરવા.
- એક પહોળા વાસણમાં હળદર, મીઠું, મેથી ની દાળ, રાઈ ના કુરિયા, લાલ મરચું, હિંગ, ભેગા કરી કેરી ના કટકા તેમાં રગદોળવા આ મસાલા વાળા ટુકડા બરણી માં ભરી દો.
- હવે સરસીયા ના તેલ ને ગરમ કરી ઠંડુ પાડો બાર કલાક બાદ આ ઠંડુ પડેલું તેલ કેરીના ટુકડા ડુબે તેટલું રેડવું.
- બરણી નું ઢાકણ ફીટ બંધ કરવું.
- 10 થી 15 દિવસ બાદ ઉપયોગ માં લેવું.
- આ અથાણું 12 મહિના સુધી ઉપયોગ માં લઇ શકાય.
- Summer season Mango is Available Easily in Many Varieities you can make Picke of Mango and Store and use for Whole year.
No comments:
Post a Comment