Jamfal Nu Shaak Recipe in Gujarati Language :
Guava Subzi
(કાચા જામફળ નું શાક)
Ingredients :
Guava Subzi
(કાચા જામફળ નું શાક)
Ingredients :
- 3 થી 4 કાચા જામફળ (Raw Guava)
- લાલ મરચું (Red Chili Powder)
- હળદર (Turmeric)
- ધાણાજીરૂ (Cumin Coriander Seed Powder)
- હિંગ (Asafoetida)
- જીરૂ (Cumin Seed)
- રાઈ (Mustard Seed)
- સૌ પ્રથમ એક તાસરામાં તેલ મૂકી, તેમાં રાઈ, જીરું, હિંગ નાખી વઘાર કરો.
- તેમાં જામફળ ના પીસ કરી ઉમેરી દેવા.
- પાણી ઉમેરી ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરૂ, મરી નો ભુક્કો નાખી ચઢવા દેવું.
- ત્યારબાદ તેમાં ખાંડ નાખવી
- બધુંજ પાણી બળી તેલ છુટે, ત્યારે જામફળ નું શાક તૈયાર થઇ જશે.
- Put the oil in pan and add mustard seed, cumin seed and asafoetida in it.
- And add the guava pieces in it.
- Add water and add turmeric, chili powder, salt, cumin coriander seed powder, and pepper and let them cook.
- then add the sugar
- all the water burn and oil spread, then guava sabzi is ready.
No comments:
Post a Comment