Paka Kela Nu Shaak Recipe in Gujarati Language: (Ripe Banana Sabji)
(પાકા કેળા નું શાક)
Ingredients :
(પાકા કેળા નું શાક)
Ingredients :
- 3 થી 4 નંગ - પાકા કેળા (Ripe Banana)
- લાલ મરચું (Red Chili Powder)
- હળદર (Turmeric)
- ધાણાજીરું (Cumin coriander seed powder)
- હિંગ (Asafoetida)
- જીરું (Cumin)
- રાઈ (Mustard seed)
- સૌ પ્રથમ કેળા ને ગોળ ગોળ સુધારી દેવા.
- ત્યારબાદ એક તાસરામા તેલ મૂકી, તેમાં રાઈ, જીરું, હિંગ નો વઘાર કરી, તેમાં કેળા નાખી લાલ મરચું, હળદર, ધાણાજીરું, નાખવું.
- સહેજ વાર રાખી તરતજ ગેસ બંધ કરવો.
- પાકા કેળા નું શાક તૈયાર છે.
Recipe:
- First of all cut the banana in round shapes.
- Then put the oil in vessel and add mustard, cumin seed, asafoetida and add banana pieces and add Red chili powder, turmeric, cumin coriander seed powder in it.
- Mix the banana well with spices, keep it on flame only few minute and turn off the gas.
- Ripe Banana Sabji is Ready.
At last sprey slite elaichi powder
ReplyDelete