Athela Vadhvani Marcha Recipe in Gujarati Language :
Ingredients :
Ingredients :
- 500 ગ્રામ વઢવાણી મરચા (vadhvani chili)
- 25 ગ્રામ મીઠું (salt)
- 1 ચમચી હળદર (turmeric)
- 1 લીંબુ (lemon)
- 25 ગ્રામ રાઈ ના કુરિયા (kuriya of mustard seeds)
- 100 ગ્રામ સરસીયું (sarisu oil)
- વઢવાણી મરચા પાણીમાં ધોઈ તેની ચીરીઓ કરી, તેમાં હળદર મીઠું મિક્સ કરી તેમાં ભરવું.
- મરચા ત્રણ દિવસ મીઠા હળદર માં રાખી, પછી ચારણીમાં કાઢવા
- પછી પાણી નીતરી જાય એટલે, સરસીયું ગરમ કરી ઠંડુ કરવું ઠંડુ થાય એટલે, રાઈ ના કુરિયા અને સરસીયું અંદર નાખવું.
- અને તેમાં લીંબુ કાપી ને નિતારવું.
- બીજા દિવસ થી મરચા તૈયાર થઇ જાય છે, એટલે ઉપયોગ માં લઇ શકાય.
This Spicy Athela Vadhvani Marcha is a good combination with recipes like Bajri na Rotla, Methi na Thepla (dhebra), Bhakri, kanki ni gas, Vaghareli khichdi, Ganthiya and Farsi puri or a best suits in kathiyawadi menu and you like it with other food.