Green Fresh Turmeric Recipe : Lili Turmeric (Haldi) Pickle:
લીલી હળદર બનાવવાની રીત :
Ingredients :
250 ગ્રામ હળદર
મીઠું જરૂર મુજબ
1 લીંબુ
Fresh Turmeric Recipe :
લીલી હળદર બનાવવાની રીત :
Ingredients :
250 ગ્રામ હળદર
મીઠું જરૂર મુજબ
1 લીંબુ
Fresh Turmeric Recipe :
- હળદર ધોઈ ને ઉપરથી છોલી નાખવી.
- પછી લાંબી ચીરીઓ કરી, તેમાં લીંબુ અને મીઠું નાખી બરાબર હલાવી દો.
- 2 દિવસ બહાર રાખી બરણીમાં ભરી દો. એટલે લીલી હળદર તૈયાર થઇ જશે.
- પછી બરણી ફ્રીજ માં રાખવી.
Eating Green Turmeric (haddar/ haldi) in winter having lots of health benefits.