Mix Vegetable Pickle Recipe :
Ingredients :
100 ગ્રામ ફુલાવર (Cauliflower)
100 ગ્રામ ફણસી (Fansi - French beans)
100 ગ્રામ કાકડી (Cucumber/ kakdi)
100 ગ્રામ ગાજર (Carrot)
100 ગ્રામ ટીંડોળા (Tindora / coccinia grandis)
100 ગ્રામ આંબા હળદર (Turmeric)
100 ગ્રામ કરમદા ( Karamda)
100 ગ્રામ વઢવાણી મરચા (Vadhvani marcha/chili)
50 ગ્રામ લીંબુ (lemon)
400 ગ્રામ મેથીયાનો મસાલો (Methi no masalo)
Mix Veg. Pickle Recipe :
Ingredients :
100 ગ્રામ ફુલાવર (Cauliflower)
100 ગ્રામ ફણસી (Fansi - French beans)
100 ગ્રામ કાકડી (Cucumber/ kakdi)
100 ગ્રામ ગાજર (Carrot)
100 ગ્રામ ટીંડોળા (Tindora / coccinia grandis)
100 ગ્રામ આંબા હળદર (Turmeric)
100 ગ્રામ કરમદા ( Karamda)
100 ગ્રામ વઢવાણી મરચા (Vadhvani marcha/chili)
50 ગ્રામ લીંબુ (lemon)
400 ગ્રામ મેથીયાનો મસાલો (Methi no masalo)
Mix Veg. Pickle Recipe :
- સૌ પ્રથમ બધાજ શાક ને ધોઈ ને કોરા કરવા.
- ત્યારબાદ તેમાં ફુલાવર ના ફૂલ છુટા પાડવા, અને બીજા બધા શાકના લાંબા ટુકડા કરવા.
- સરસવ ના તેલ ને ગરમ કરવું, અને મેથીયા ના મસાલામાં 2 ચમચી સરસવનું તેલ નાખી, બધુજ મિક્સ કરી તેમાં બધાજ શાક નાખી બરાબર હલાવી દેવું.
- ત્યારબાદ ગરમ કરેલું સરસવનું તેલ ઠંડુ પડે, એટલે શાક ડૂબે તેટલું ઉમેરી દેવું.
- ત્યારબાદ બરણીમાં ભરી લેવું, બે દિવસ બાદ અથાણું તૈયાર થઇ જશે.
- આ અથાણું પંદર દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય.
Note: શાક ને બદલે તીખી વસ્તુ તરીકે આ અથાણા નો ઉપયોગ કરી શકાય.
પોષકતત્વો :- (Nutrients)
ગાજર - ફોસ્ફરસ
ફણસી - કેલ્શિયમ
લીંબુ - લીંબુ
મીઠું - આયોડીન