Pudina Palak Paratha Recipe in Gujarati Language:
(Mint, Palak Paratha) ફુદીનો અને પાલક ના પરોઠા:
Ingredients :
Pudina Palak Paratha Recipe :
(Mint, Palak Paratha) ફુદીનો અને પાલક ના પરોઠા:
Ingredients :
- 250 ગ્રામ ઘઉંનો લોટ (Wheat flour)
- 100 ગ્રામ મેંદો (Maida flour)
- 150 ગ્રામ દહીં (Yogurt)
- 50 ગ્રામ માખણ (Butter)
- 25 ગ્રામ ફુદીનો (Fresh Mint)
- 3 ટેસ્પૂન તેલ (Oil)
- 25 ગ્રામ પાલક (Palak / Spinach)
- 1/2 ટી સ્પૂન સોડા (Soda)
- સ્વાદ મુજબ મીઠું (Salt)
- આદું મરચાં ની પેસ્ટ (Ginger - Garlic Paste)
Pudina Palak Paratha Recipe :
- ફુદીનો અને પાલક ઝીણો સમારવો
- બંને લોટ ભેગા કરવા, તેમાં તેલ, મીઠું, સોડા, આદું મરચાં ની પેસ્ટ, ઝીણો સમારેલો ફુદીનો, પાલક તેમજ દહીં નાખવું.
- જરૂર પડે તે રીતે નવશેકું પાણી ઉમેરવું, બહુ કઠણ નહિ અને બહુ નરમ નહિ તેવી કણેક બાંધવી
- થોડીવાર રહેવા દો.
- પરોઠા વણીલો અને, નોન સ્ટીક તવા ઉપર વણેલા પરોઠા, બંને બાજુ શેકવા.
- બંને બાજુ ગુલાબી શેકવા, માખણ લગાવી ગરમ પીરસવા.
- Cut the Mint and Spinach in small pieces.
- Mix the two flour, and add oil, salt, soda, ginger chili paste. add small pieces of mint and spinach and add yogurt.
- If required then add little hot water, make dough not too tight or too loose of the flours.
- Let the dough few minute.
- Make dough small pieces and make paratha on pan.
- And make light pink in colour and served with spreading with butter.
No comments:
Post a Comment