Mango Sweet Chutney Recipe in Gujarati :
Ingredients :
Mango Sweet Chutney Recipe in Gujarati :
Ingredients :
- Mango - 1.5 કિલો (કેરી)
- Sugar - 1 કિલો (ખાંડ)
- Cinnamon - (તજ)
- Clove - (લવિંગ)
- Black cardamom - (ઇલાઈચી)
- Pepper - 20 ગ્રામ (મરી નો ભૂકો)
- Crumbed Chili - 20 ગ્રામ (ખાંડેલું મરચું)
- Salt 30 ગ્રામ (મીઠું)
- Ginger 30 ગ્રામ (આદું)
- Cumin seed - 30 ગ્રામ (જીરું)
- Acidic Acid - 30 ગ્રામ (એસીડીક એસીડ)
Mango Sweet Chutney Recipe in Gujarati :
- પૂર્ણ વિકસિત અને સહેજ ચીકાશ પડતી કેરી ચટણી માટે પસંદ કરો.
- સ્વચ્છ પાણી થી ધોઈ સ્ટીલ ના ચપ્પા વડે છાલ કાઢી ટુકડા કરો.
- ટુકડામાં સહેજ પાણી ઉમેરી, બાફી લો.
- કિચન માસ્ટર માંથી પસાર કરી માવો તૈયાર કરવો.
- માવામાં ખાંડ અને મીઠું નાખી આદું ના ટુકડા, ઉમેરી ગરમી ઉપર મૂકો.
- ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી મરચા ની ભૂકી, ગરમ મસાલાનો બારીક ભૂકો, અને મીઠું ભેળવી દો
- ચટણી એકદમ ઠંડી થાય, એટલે એસીટીક એસીડ નાખી જીવાણું રહિત બોટલમાં ભરી લો.
- Choose the mango for chutney purpose which is fully grown and in excessive oiliness.
- Wash mango with clean water and remove the skin and make pieces with knife.
- Add the little water into pieces and boil it.
- Make the mesh from juicer or kitchen master.
- Add the sugar, salt and ginger pieces and put it on gas.
- When get thick then put it down from gas and add crumbed chili, garam masala powder and salt.
- Once chutney get cool then add (Acetic acid) prservative and store it in a bacteria free bottle.
No comments:
Post a Comment