Nan Khatai Recipe :
Ingredients :
Ingredients :
- 225 ગ્રામ મેંદો
- 125 ગ્રામ દળેલી ખાંડ
- 2 ટેસ્પૂન રવો
- 150 ગ્રામ ઘી
- ઇલાઈચી નો ભૂક્કો
- 2 ટેસ્પૂન પાણી
- એક તપેલીમાં ઘી ને ચમચા વડે બરાબર ફીણો.
- ઘી હલકું પડે એટલે ખાંડ ને ઉમેરી ફરીથી ફીનો બંને બરાબર હલકું થઇ જાય ત્યાર સુધી ફીણો.
- ત્યારબાદ તેમાં રવો ઉમેરી ચમચા થી બરાબર ખુબજ હલાવો.
- ત્યારબાદ ઇલાઈચી નો પાવડર નાખવો, ત્યારબાદ તેમાં મેંદો ઉમેરી અને થોડુક જ પાણી ઉમેરી
- હાથ વડે બરાબર ટુપી ને તેને ગોળ ગોળ પેંડા ને જેમ બનાવી તેની ઉપર બદામ અથવા પીસ્તા નાં ટુકડા લગાવી દેવા.
- ત્યારબાદ તપેલા ઓવન માં તેને ગ્રીસ કરીને નાન ખટાઈ ના ગોળ છુટા છુટા ગોઠવીને 300 ફે પર 30 થી 40 મિનીટ બેક કરવા.