Coconut Biscuit Recipe in Gujarati Language:
Ingredients :
Ingredients :
- 100 ગ્રામ મેંદો (Maida flour)
- 4 ટેસ્પૂન માખણ (Butter)
- 2 ટેસ્પૂન દળેલી ખાંડ (Sugar)
- 2 ટેસ્પૂન સૂકા કોપરાનું છીણ (Coconut crushed)
- 1 ટેસ્પૂન મધ (Honey)
- ગ્લેઝ ચેરી (Cherry)
- સૌ પ્રથમ એક તાસ માં મેંદો લઇ તેમાં માખણ નાખવું, સાથે દળેલી ખાંડ, કોપરાનું છીણ, મધ, નાખી બધું સરસ રીતે મિક્સ કરી કણેક બાંધવી.
- બરાબર મસળીને 3/4 થી 1" ના ડાયામીટર ના (અખરોટ જેવડા) ગોળ બનાવીને ઉપર ચેરી મૂકવી.
- ગ્રીસ કરેલી બેકિંગ શીટ પર છુટા ગોઠવી.
- 350 ફે હીટ પર ઓવન માં ગુલાબી બેક કરી દેવા.