Gujarati Kadhi Recipe in Gujarati Language :
Ingredients :
Kadhi Recipe :
Ingredients :
- Yogurt - (દહીં) - 1 Bowl
- Gram flour - (ચણા નો લોટ) - 2 Tablespoon
- Green Chili (ગ્રીન મરચા) 6 to 7
- Garlic (5 થી 6 કળી લસણ) - 5 to 6 piece
- Salt (મીઠું)
- Sugar (ખાંડ)
- Ghee - 2 tea spoon (ઘી)
- Cumin seed (જીરું)
- Fenugreek seed (મેથી)
- Asafoetida (હિંગ)
- Curry leaves - મીઠો લીમડો
- Cinnamon - તજ
- Cloves- Laung - લવિંગ
- Black pepper - મરી
Kadhi Recipe :
- Take 1 big bowl then add 1 bowl yogurt in it, add gram flour and two glass water and add salt, sugar, green chili and garlic paste, then mix it well with blender.
- Then leave it on slow flame, then on second burner take one small bowl and add ghee and once heated add cumin seed, fenugreek, hing, curry leaves, cloves, Cinnamon, black pepper, add this tadka into kadhi and give 4 to 5 boiling (ઉભરો).
- Stand there and mix it well and brewed it well.
- Then after add fresh chopped coriander in it, and served this tasty Kadhi with Pearl Millet's Rotala, or with Rice or with Simple khichdi (સાદી ખીચડી). or vaghareli khichdi.
- એક મોટી તપેલી માં 1 બાઉલ દહીં લઇ તેમાં ચણાનો લોટ નાખી, બે ગ્લાસ પાણી ઉમેરી તેમાં મીઠું, ખાંડ, લીલા મરચા, સુકું લસણ, બધુજ ઉમેરી બ્લેન્ડર ફેરવી એક મિશ્ર કરી લેવું.
- ત્યારબાદ તેને ધીમા તાપે ઉકાળવા મૂકી, બીજી બાજુ એક નાની વાટકી માં ઘી મૂકી વઘાર આવતા તેમાં જીરું, સુકી મેથી, હિંગ, મીઠો લીમડો, તજ, લવિંગ, મરી, નાખી તે વઘાર કઢી માં ઉમેરી લો.
- ત્યાર બાદ કઢી ના 4 થી 5 ઉભરા આવે ત્યાં સુધી તેની સાથે ઉભા રહી તેને હલાવી ને ઉકાળવી, ત્યાર બાદ જીણી સમારેલી કોથમીર ઉમેરવી.
- ગરમ ગરમ કઢી બાજરી ના રોટલા, ભાખરી કે ભાત અથવા પુલાવ સાથે લઇ શકાય.