Guvar Bataka Nu Shaak Recipe in Gujarati Language:
Ingredients:
Recipe:
Ingredients:
- Guvar (cluster bean) - 300 ગ્રામ ગુવાર
- Potato - 2 નંગ - બટાકા
- Garlic - 4 થી 5 કળી લસણ
- Oil - 2 ટીસ્પૂન - તેલ
- Celery seed - અજમો - જરૂર પ્રમાણે
- Turmeric - હળદર
- Salt - મીઠું
- Red Chili Powder - લાલ મરચું
- Cumin coriander seed powder (dhanajiru) - ધાણાજીરું
- Sugar - 1/2 ટીસ્પૂન - ખાંડ
Recipe:
- સૌ પ્રથમ ગુવાર તથા બટાકા ને સ્વચ્છ પાણી થી ધોઈ ગુવાર તેમજ બટાકા ( બટાકા છોલી ને) સમારી દો.
- એક કુકરમાં તેલ મૂકી અજમા નો વઘાર કરવો.
- તેમાં વાટેલું લસણ ઉમેરવું.
- ત્યારબાદ ગુવાર અને બટાકા તેમાં ઉમેરી દો.
- જરૂર મુજબ પાણી ઉમેરવું.
- ત્યારબાદ હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું ઉમેરવું અને સહેજ ખાંડ નાખવી.
- બરાબર હલાવીને મિક્સ કરી દેવું.
- ત્યારબાદ બે વ્હીસલ બોલાવી દો એટલે શાક તૈયાર થઇ જશે.
- First of all wash the guvar and potato and cut the guvar and remove potato skin and also cut the potato small pieces.
- Take the pressure cooker add little oil and once oil hot add the celery seed, garlic paste.
- And then add Guvar and Potato Vegetables Pieces.
- Add the Water as you required to cook it well.
- Then add turmeric, salt, chili powder, cumin coriander seed powder, and sugar to taste.
- Then play two whistle then guvar potato sabji is ready to eat.
It is also known in gujarat, gavar and it has many use, This vegetable is also used in making Guar Meal Korma Guar Meal Can be used in producing Agriculture Pet Animals feeds.
No comments:
Post a Comment