Osayeli Ghau ni Sev Recipe in Gujarati Language
"ઓસાયેલી ઘઉં ની સેવ"
Ingredients :
Ingredients :
- 250 ગ્રામ - ઘઉં ની સેવ (Wheat flour Sev)
- પાણી અડધી મોટી તપેલી (Water)
- બુરુખાંડ - (Crumbed Sugar)
- ઘી - (Ghee)
Recipe :
- સૌ પ્રથમ સેવ ને ભાંગી નાની નાની કરવી.
- ત્યારબાદ એક તપેલીમાં અડધી અડધી તપેલી પાણી મૂકી ને સેવ અંદર ઉમેરવી.
- 2 થી 3 ઉભરા આવે અને સહેજવાર ઉકળે એટલે સેવ ચઢી જશે.
- ત્યારબાદ ચારણી માં સેવ કાઢી પાણી નીતારી લેવું.
- ત્યારબાદ ડિશ માં સેવ લઇ તેમાં જરૂર પ્રમાણે બુરુંખાંડ અને ઘી ઉમેરી મિક્સ કરી સર્વ કરવું.