Mango pulp (ras) Burfi Recipe in Gujarati Language
Ingredients :
Ingredients :
- 1 કપ કેરી નો રસ (Mango pulp/ ras)
- ઘી પ્રમાણસર (Ghee)
- 3/4 કપ દૂધ (Milk)
- 1/2 કપ ખાંડ (Sugar)
- ઇલાઇચી (Elaichi)
- કેસર જરૂર પ્રમાણે (Kesar)
- વરખ (Silver foil)
- સૌ પ્રથમ ગેસ ઉપર એક તાસરામા થોડું ઘી મુકવું
- ઘી ગરમ થાય તેમાં કેરીનો રસ નાખવો, અને હલાવતા રહેવુ
- સહેજ ખદખદવા લાગે એટલે તેમાં દૂધ નાખવું
- થોડું ઘટ્ટ થાય એટલે ખાંડ નાખવી
- ત્યારબાદ ઉપરથી 1 1/2 ટી સ્પૂન (દોઢ ચમચી) ઇલાઈચી અને કેસર નો ભુક્કો નાખવો
- જયારે વધારે ઘટ્ટ થાય અને ઠરે તેવું લાગે એટલે થાળી માં તેલ લગાવી ઠારી દેવું
- ઉપર વરખ લગાવી ડેકોરેટ કરી દેવું