Thandai Masala Recipe in Gujarati Language
ઠંડાઈ નો મસાલો બનાવવાની રીત
Ingredients:
ઠંડાઈ નો મસાલો બનાવવાની રીત
Ingredients:
- 50 ગ્રામ ઇલાઇચી (Elaichi / Green Cardamom)
- 50 ગ્રામ સાકર (Sugar)
- 200 ગ્રામ વરીયાળી (Fennel seed)
- 50 ગ્રામ મગજતરીના બી (Watermelon seeds)
- 120 ગ્રામ સફેદ મરી (White Pepper)
- 50 ગ્રામ ખસખસ (Khaskhas)
- 50 ગ્રામ બદામ (Almond)
- ઇલાઇચી, સાકર, વરીયાળી, મગજતરીના બી, સફેદમરી અને ખસખસ અને બદામ જુદું જુદું વાટીને પછી ભેગું કરો.
- અને બરાબર હલાવી દો.
- એક કપ માં 1 ટી સ્પૂન આ પાવડર નાખવો.
- Green Cardamom, fennel, watermelon seeds, white pepper and khaskhas and almond crush Seprately and then mix all well and store it in a glass jar.
- In one cup add one teaspoon powder.