Dahi Mamri Recipe in Gujara ti Language
Ingredients:
Ingredients:
- 100 ગ્રામ તીખી મમરી (Tikhi Mamri)
- 200 ગ્રામ દહીં (Yogurt)
- ખજુર ટામેટા ની ગળી ચટણી (Khajur and Tomato Chutney)
- 2 ટેબલસ્પૂન જીણી સમારેલી કોથમીર (Fresh Chopped Coriander)
- મીઠું (Salt)
- લાલ મરચાં નો પાવડર (Red Chili Powder)
- સૌ પ્રથમ દહીં ને વલોવીને લો.
- હવે તેમાં મીઠું નાખી, મમરી ઉપર દહીં રેડીને ખજુર ની ચટણી નાખવી.
- તેની ઉપર લાલ મરચું અને બારીક સમારેલી કોથમીર ભભરાવવી.
- દહીં મમરી તૈયાર છે.
- First blend the yogurt with blender
- Add salt in yogurt and then sprinkle the yogurt on tikhi mamri and khajur chutney on it.
- Sprinkle red chili powder and small chopped fresh coriander on it.
- Dahi mamri is ready.