Ringan Methi Nu Shaak Recipe in Gujarati Language:
"રીંગણ મેથી નું શાક"
Ingredients:
"રીંગણ મેથી નું શાક"
Ingredients:
- 2 થી 4 નંગ - રીંગણ (Brinjal)
- 1 મોટો બાઉલ ઝીણી સમારેલી મેથી (Green Fenugreek)
- આદું, મરચાં, લસણ ની પેસ્ટ (Ginger Garlic, Chili Paste)
- હળદર (Turmeric)
- મરચું (Red Chili Powder)
- મીઠું (Salt)
- ધાણાજીરું (Cumin coriander seed powder)
- તેલ (oil)
- સૌ પ્રથમ રીંગણ સ્વચ્છ પાણી થી ધોઈ નાના સમારી લેવા
- ત્યારબાદ તાસરામા તેલ મૂકી રાઈ હિંગ નો વઘાર કરી આદું, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી
- અને તેમાં રીંગણ વઘારવા તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ઉમેરી સહેજ પાણી નાખી ચઢવા દેવું
- સહેજ ચઢી જાય એટલે મેથી નાખી દો અને ચઢવા દો.
- બરાબર શાક થઇ જાય એટલે તેલ છુટે એટલે મેથી રીંગણ નું શાક તૈયાર થઇ જશે.
- બાજરીના રોટલા સાથે સર્વ કરો.
No comments:
Post a Comment