Bhinda Nu Shaak Recipe in Gujarati Language:
"ભીંડા નું શાક બનાવવાની રીત"
Ingredients:
"ભીંડા નું શાક બનાવવાની રીત"
Ingredients:
- 500 ગ્રામ ભીંડા (Lady's Finger)
- સૂકી મેથી ચપટી (Dry Fenugreek)
- ચપટી હિંગ (Asafoetida)
- મીઠું (Salt)
- હળદર (Turmeric)
- ધાણાજીરું (Coriander Cumin Seed Powder)
- મરચું (Red Chili Powder)
- તેલ જરૂર પ્રમાણે (Oil)
Bhinda nu shaak |
- સૌ પ્રથમ ભીંડા ને ગોળ ગોળ સુધારી દેવા.
- ત્યારબાદ એક તાસરામા તેલ મૂકી મેથી હિંગ નો વઘાર કરી.
- તેમાં ભીંડા નાખવા અને મીઠું નાખી ચઢવા દેવું.
- તાવેતા થી ઉપર નીચે ઉપર નીચે હલાવતા રહેવું જેથી ભીંડા ભાંગી ન જાય અને ભીંડા કડક કોકડી જેવા થવા આવે એટલે તેમાં હળદર, મરચું, ધાણાજીરું ઉમેરવું.
- બધોજ મસાલો મિક્સ થઇ જાય અને ભીંડા સહેજ કોકડી થઇ જાય એટલે થઇ ગયું સમજવુ.
- જમતી વખતે તેમાં દહીં નાખી ને ખાવું.
To Read the Recipe of Bharela Bhinda Nu Shaak, Click here. it is also a delicious sabji recipe.