Raw Banana Chivda Recipe in Gujarati Language :
Ingredients:
Ingredients:
- 5 કાચા કેળા (Raw Banana)
- 1/2 ટી સ્પૂન મરચું (Red Chili Powder)
- 3 ટેબલ સ્પૂન કાજુ ના ટુકડા (Kaju tukda)
- 2 ટેબલ સ્પૂન દ્રાક્ષ (Draksh)
- 5 થી 6 લીલા મરચાં (Green Chili)
- 2 ટી સ્પૂન તલ (Sesame seed)
- 1 ટેબલ સ્પૂન ખાંડ (Sugar)
- તેલ જરૂર પ્રમાણે (oil)
- કાચા કેળા ને છોલી ડાયરેક્ટ તેલમાં છીણી તળી નાંખવા.
- છીણ ને કડક બનાવવા માટે તેલમાં તેલ ગરમ થાય એટલે, એક ચમચી મીઠા વાળું પાણી ઉમેરી, ઉપર ઢાકણ ઢાંકી દેવું.
- ઉભરો બેસી જાય એટલે, તેમાં છીણ પાડવાથી ચેવડો કડક બનશે.
- કાજુ, દ્રાક્ષ, લીલા મરચાં ને તેલમાં તળવા.
- ત્યારબાદ તેની ઉપર મીઠું, તથા મરચાં ના ટુકડાને તળી ને ચેવડા માં તલ, ખાંડ વગેરે નાંખવું.
- Chip the raw banana direct into hot oil and fry.
- Want to make Chips crispy heat the oil then add one table spoon salt water and cover the fry pen.
- once oil will sit add banana chip in it it makes the banana chivda crispy.
- fry cashew, dry grapes, green chili in oil and add in this chivda.
- Also add salt, sugar, sesame seed in it.