Gadya Ambodiya Recipe in Gujarati Language:
Ingredients:
Recipe:
Ingredients:
- 1 કિલો રાજાપૂરી કેરી
- 500 ગ્રામ ખાંડ
- 50 ગ્રામ બુરું ખાંડ
Recipe:
- કેરી ને બરાબર છોલી ને જાડા ટુકડાં કરવાં.
- પછી તેમાં ખાંડ નાખી બરાબર હલાવી, 3 દિવસ રહેવા દેવું
- પછી ચારણીમાં કાઢી લેવાં, જેથી ચાસણી નીતરી જાય.
- અને પછી તેમાં બૂરું ખાંડ ભેળવવી.
No comments:
Post a Comment