Pineapple Apple Juice Recipe in Gujarati Language:
Ingredients :
Ingredients :
- પાઈનેપલ (Pineapple)
- સફરજન (Apple)
- સંચર (Black Salt)
- મીઠું (Salt)
- જીરા નો ભુક્કો (Cumin Powder)
- પાઈનેપલ ને છોલી તેના કાંટા કાઢી નાના પીસ કરી લેવા સાથે એપલ ને પણ છોલી નાના ટુકડા કરી લેવા.
- અને બને મિક્સરમાં ક્રશ કરી લો.
- અને ગરણી થી ગાળી લો.
- અને પછી તેના ઉપર સંચર મીઠું અને જીરા નો ભુક્કો નાખવો.
- Remove the Pineapple skin, remove the thorns and make small pieces of pineapple,
- Also remove the apple skin and make small pieces.
- Crush the both in a mixture.
- Then strain it with strainer. Place it in Refrigerator make cool, once cool then.
- Add the black salt, salt and cumin seed powder and mix well and serve.
No comments:
Post a Comment