Orange Juice Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 6 થી 7 નંગ ઓરેન્જ (Orange)
- સંચર (Black salt)
- મીઠું (Salt)
- સૌ પ્રથમ ઓરેન્જ ને વચ્ચે થી સુધારી ઓરેન્જ જ્યુસર ના સંચાથી જ્યુસ કાઢી લેવો.
- જ્યુસ ગાળવાની ગરણી થી જ્યુસ ગાળી તેને ઠંડો કરી લેવો.
- પછી તેમાં મીઠું અને સંચર નાખી હલાવી દો અને બરફ ના ટુકડા નાખી સર્વ કરો.
Orange Juice Recipe in English:
- First take orange and Cut from Middle make two piece
- And with Orange juicer get oranges juice
- Then filter this juice and store to make it cool,
- Then add black salt and salt into it Also add ice cubes into glass and served it.
No comments:
Post a Comment