Apple Juice with Milk Recipe :
Ingredients:
Recipe:
Ingredients:
- સફરજન (Apple)
- 2 ગ્લાસ દૂધ (Milk)
- ખાંડ (Sugar) જરૂર પ્રમાણે
Recipe:
- સૌ પ્રથમ એપલ ને ધોઈ છોલી નાના નાના ટુકડા કરવા, અને પછી દૂધ અને ખાંડ ઉમેરી.
- હેન્ડ બ્લેન્ડર મશીન અથવા મિક્સર માં ક્રશ કરી લેવું.
- ત્યારબાદ બરફ નો ટુકડો નાખી ઠંડુ ઠંડુ પીરસવું.
Apple Juice with Milk Recipe in English:
- Take the Apple Wash them properly and remove the skin the make small pieces.
- Then add sugar and milk into mixer or take in bowl and with blender crush them well.
- Then and some sugar cubes into it and served it cool.
No comments:
Post a Comment