chana nu shaak recipe

Chana Nu Shaak Recipe in Gujarati Language :

(કઠોળ ના સુકા ચણા નું શાક)

Ingredients :
  • ચણા એક વાડકી (black chickpea / Kathod Na Chana)
  • ચણા નો લોટ 1ટી સ્પૂન (Gram flour)
  • લસણ (Garlic)
  • લીલા મરચાં 5 થી 6 નંગ (Green Chili)
  • 1 નંગ ટામેટું (Tomato)
  • લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar)
  • ગરમ મસાલો (Garam Masala)
  • કોથમીર (Fresh Chopped Coriander)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Cumin-coriander powder)
chana nu shaak
Desi Chana nu shaak

Recipe :
  • સૌ પ્રથમ ચણા ને 12 થી 13 કલાક ગરમ પાણી માં પલાળવા.
  • ત્યારબાદ કુકર માં પાણી મૂકી સાજી ના ફૂલ નાખી 8 થી 9 વ્હીસલ ધીમા તાપે બોલાવી, ચણા બાફવા.
  • ત્યારબાદ એક તાસરામા તેલ મૂકી 
  • તેલ આવે (ગરમ થાય ) એટલે તેમાં જીરું, હિંગ, મીઠા લીમડા નો વઘાર કરી લસણ મરચા ની પેસ્ટ ઉમેરી ચણા નો લોટ નાખવો 
  • અને સહેજ પાણી નાખી બરાબર હલાવી દેવું સાથે ટામેટું પણ ઉમેરી દેવું 
  • હવે ચણા નાખી હળદર, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, લીંબુ, ખાંડ બધુજ ઉમેરી થોડાક ખદખદે એટલે ગેસ બંધ કરી દેવો.
Recipe:
  • Soak the black chickpea in Hot water for 12 to 13 hours.
  • Then Take Pressure cooker and add water and Add Saji na phool (citric acid) and Chickpea and play the 8 to 9 whistle of pressure cooker.
  • Then take oil in pen and once oil heated then add cumin seed, asafoetida, curry leaves, garlic chili paste and gram flour into it.
  • Add little water and one small chopped tomato and mix them well all the mixture.
  • Now add the chickpea, turmeric, salt, cumin coriander seed powder, garam masala, lemon, sugar and mix it and keep few minutes and turn off the gas.