Dungri Bataka Nu Shaak Recipe in Gujarati Language:
(ડુંગળી - બટાકા નું શાક)
Ingredients:
Recipe :
(ડુંગળી - બટાકા નું શાક)
Ingredients:
- 4 થી 5 નંગ ડુંગળી (Onion)
- 2 થી 4 નંગ બટાકા (Potato)
- હળદર (Turmeric)
- મરચું (Chili)
- મીઠું (Salt)
- ધાણાજીરું (Dhanajiru Powder)
- હિંગ (Asafoetida/ Hing)
- રાઈ (Mustard)
- સૂકી મેથી (Dried fenugreek)
- 2 ટેબલસ્પૂન તેલ (Oil)
Dunri - Bataka nu Shaak |
- સૌ પ્રથમ ડુંગળી બટાકા ધોઈને છોલી ડુંગળીની ઉભી ઉભી ચીરીઓ કરવી, અને બટાકા ને બાફી દેવા.
- એક તોસરામાં તેલ મૂકી, તેમાં રાઈ, હિંગ નો વઘાર કરી, તેમાં સૂકી મેથી નાખી, ત્યારબાદ તેમાં ડુંગળી નાખવી.
- તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું નાખવું.
- ત્યારબાદ ડુંગળી ગુલાબી થાય એટલે બટાકા ને તેમાં નાખી દેવા.
- બરાબર હલાવી સહેજ ખાંડ નાખી ગેસ બંધ કરી દેવું.
Potato Onion Sabji Recipe :
Bataka Dungri Vegetable is a Good Shaak Recipe and Favourite of All Age groups in family.
- First Wash the Potatoes and Removes Skin of Onion and Cut their Vertical Pieces and then Boil Potatoes.
- Put Oil in One Pan and Once Heated the Oil add Mustard Seed, Asafoetida, and add Dry Fenugreek Leaves in it, then add Onion in it.
- Add Turmeric Powder, Red Chili Powder, Salt, and Cumin Coriander Seed Powder (Dhanajiru) it it.
- Then Once Onion Get Pink Colour then add Boil Potatoes in it.
- Add Sugar Mix them well and then Turn off Gas.
Bataka Dungri Vegetable is a Good Shaak Recipe and Favourite of All Age groups in family.