Sakkariya Ni Patties Recipe in Gujarati Language :
(Sweet Potato Patties Recipe)
Ingredients :
Recipe :
(Sweet Potato Patties Recipe)
Ingredients :
- 2 થી 3 નંગ શક્કરીયા (Sweet potato)
- 5 થી 6 નંગ લીલા મરચાં (Green Chili)
- કોથમીર (Coriander Leaves)
- આદું (Ginger)
- લીંબુ (Lemon)
- ખાંડ (Sugar)
- ગરમ મસાલો (Garam Masala)
- આરા નો લોટ - (Arrowroot Flour) જરૂર મુજબ
Recipe :
- શક્કરીયા ને બાફી માવો તૈયાર કરી, તેમાં લીલા મરચાં, આદું, ક્રશ કરી નાખવા
- તેમાં કોથમીર ખાંડ ગરમ મસાલો, મીઠું વગેરે ઉમેરી માવો તૈયાર કરી દેવો
- તેની ગોળ પેટીસ બનાવી તેને આરાના લોટમાં રગદોળી, નોનસ્ટીક તવીમા તેલ થી તવીમાં શેકી લેવી.
- ત્યારબાદ ડીશ માં મૂકી તેની ઉપર ગળી ચટણી, કોથમીર ની ચટણી નાખી સર્વ કરો.
No comments:
Post a Comment