Jamfal Guava Chutney Recipe in Gujarati Language :
Ingredients:
કાચા જામફળ - 2 (Raw Guava)
5 થી 6 નંગ - લીલા મરચાં (Green Chili)
સ્વાદ પ્રમાણે મીઠું (Salt) , કોથમીર (Coriander), ખાંડ (Sugar)
દહીં 1 ટીસ્પૂન (Yogurt)
તેલ 1 ટીસ્પૂન (Oil)
Guava Chutney Recipe:
Ingredients:
કાચા જામફળ - 2 (Raw Guava)
5 થી 6 નંગ - લીલા મરચાં (Green Chili)
સ્વાદ પ્રમાણે મીઠું (Salt) , કોથમીર (Coriander), ખાંડ (Sugar)
દહીં 1 ટીસ્પૂન (Yogurt)
તેલ 1 ટીસ્પૂન (Oil)
Guava Chutney Recipe:
- સૌ પ્રથમ કાચા જામફળ ને ધોઈ પીસ કરી તેના બીયા કાઢી લેવા
- ત્યારબાદ બીયા કાઢેલા જામફળ અને લીલા મરચાં તેમજ કોથમીર ખાંડ, દહીં, તેલ, મીઠું બધુજ મિક્સ કરી મિક્સર માં ક્રશ કરી લેવું.
- પછી સહેજ પાણી નાખી પછી ફરીથી એક વખત મિક્સર માં મિક્સ કરી દેવું.
- કાચા જામફળ ની ચટણી તૈયાર છે.
Enjoy Guava fruit in different taste with making of it chutney.
No comments:
Post a Comment