Tal Ni Chikki Recipe :
તલ ની ચીક્કી
Ingredients :
Recipe :
તલ ની ચીક્કી
Ingredients :
- 250 ગ્રામ તલ (Sesame seed)
- 200 ગ્રામ ગોળ (Jaggery)
- ઘી 2 ટેબલ સ્પૂન (Ghee)
Recipe :
- સૌ પ્રથમ તલ ને અધકચરા શેકી લેવા
- ત્યારબાદ એક તાસરામા ઘી ગરમ કરી, તેમાં ગોળ નાખી તાવેતાથી હલાવો.
- પછી ગોળ ઓગળી જાય અને ખદખદવા લાગે એટલે તેમાં તલ નાખી બરાબર હલાવી દો
- બધુજ એક મિશ્ર કરી ગેસ બંધ કરી લેવો, અને પ્લેટફોર્મ પર પાણી વાળો હાથ કરી ફેરવી દો
- પછી મિશ્રણ પ્લેટફોર્મ પર પાથરી પાતળા રોટલા વણી દો, અને પીસ પાડી લેવા.
Tal Ni Chikki in English :
- Roast the Sesame seed until it gets the good light golden colour, leave them cool and keep them aside.
- Heat the Ghee into a pen and add the Jaggery into it and mix them
- Then Jaggery melt total and it simmer then add sesame seed and mix them well.
- Then Mix all Mixture well and Turn of the Gas burner, and take water in hand and spread it on platform to make it clean and easy to non sticky for mixture.
- Then spread the mixture on the platform and let make it thin bread, and make pieces of it.
This Tal Ni Chikki Recipe is a Healthy Energy giving Uttarayan Special Recipe in Gujarat Region, and also called it "Tal Sakri"
No comments:
Post a Comment