Sweet Corn Soup : (મકાઈ નો સૂપ) Makai No Soup
Ingredients :
Recipe :
Ingredients :
- 1 કિલો મકાઈ (Fresh Corn)
- 1/4 ટેસ્પૂન સોયા સોસ (Soya Sauce)
- 1/2 ચીલી સોસ (Chili Sauce)
- ચીલી ઇન વિનેગર - (Chili In Vinegar)
- મીઠું (Salt)
- મરી (Black Pepper)
- ખાંડ (Sugar)
Recipe :
- સૌ પ્રથમ મકાઈ ના છોતરા કાઢી તેને બાફી ને છીણી લો, થોડા મકાઈ ના દાણા કાઢી લો.
- ત્યારબાદ પાણી માં કોર્નફલોર ઓગાળી મકાઈ ના મિશ્રણ માં ઉમેરી ઉકાળવા મૂકો.
- તેમાં મીઠું, મરી, ખાંડ ઉમેરો.
- સર્વ કરતી વખતે ચીલી સોસ અને સોયા સોસ નાખવો.