Milk Fruit Salad Recipe : દૂધ નો ફ્રુટ
Ingredients :
1 સફરજન Apple
2 નંગ કેળુ - Banana
1 નંગ દાડમ - Pomegranate
2 નંગ ચીકુ - Chickoo / Sapota
1 લીટર દૂધ - Milk
1 વાડકી ખાંડ - Sugar
કસ્ટર્ડ પાવડર - Custard Powder
કેસર - Kesar
ઈલાઈચી - Elaichi
Milk Fruit Salad Recipe :
Ingredients :
1 સફરજન Apple
2 નંગ કેળુ - Banana
1 નંગ દાડમ - Pomegranate
2 નંગ ચીકુ - Chickoo / Sapota
1 લીટર દૂધ - Milk
1 વાડકી ખાંડ - Sugar
કસ્ટર્ડ પાવડર - Custard Powder
કેસર - Kesar
ઈલાઈચી - Elaichi
Milk Fruit Salad Recipe :
- સૌ પ્રથમ દૂધ ઉકળવા મૂકવું,
- દૂધ ઉકળે ત્યારે તેમાં ઈલાઇચી નો ભુક્કો નાખવો. અને કેસર પણ ઉમેરી દેવું.
- કસ્ટર્ડ પાવડર એક વાડકી માં લઇ દૂધ નાખી ઓગળી દૂધ માં ઉમેરી દેવું.
- અને ખાંડ ઉમેરી અને ઓગાળી દેવી ત્યારબાદ ફ્રિજ માં ઠંડુ પાડવા મૂકો.
- ત્યારબાદ સફરજન કેળા ચીકુ ના નાના નાના ટુકડા કરવા અને દાડમ ના દાણા કાઢી લેવા.
- જમવાના સમય વખતે દૂધને ફ્રિજ માંથી કાઢી બધાજ ફ્રુટ ઉમેરી બરાબર હલાવી દેવું.
Fruit Salad Recipe :
Boil the Milk in Big Bowl, then after add the Elaichi Powder into it and Kesar, take custard powder in small bowl and add little milk and mix it well then add this into a Big Milk Bowl then add the Sugar and melt it, once sugar melted put his into a Refrigerator to make Cool then Cut the the Apple, Banana, Chickoo into small pieces and take pomegranate seeds too. on the Lunch time take out the Milk out of fridge and add all the fruits into it. Fruit salad is Ready.