Dalwada Recipe in Gujarati Language :
Ingredients: (સામગ્રી)
Ingredients: (સામગ્રી)
- 1 Bowl Skinned Moong Dal (ફોતરા વાળી મગની દાળ)
- 1 cup Urad Dal (અડદ ની દાળ)
- Salt (મીઠું) સ્વાદ મુજબ
- Ginger (આદું)
- Green Chili (લીલા મરચા)
- Garlic (લસણ)
- Asafoetida (Hing) (હિંગ)
- Oil (તેલ)
- Onion (ડુંગળી)
Recipe: (રીત)
Dalwada |
- ફોતરા વાળી મગની દાળ અને અડદ ની દાળ ને મિક્ષ કરી પાણીમાં 4 કલાક પલાળી રાખવી.
- મગની દાળ ને ધોઈ ધોઈ ને બધાજ ફોતરા કાઢી લેવા.
- અને પછી મિક્સર માં દાળ અને આદું, મરચા, લસણ બધું મિક્ષ કરી અધકચરા વાટી દેવું અને નાખી દેવું.
- અને તેમાં સહેજ ચપટી હિંગ નાખવી.
- પછી બરાબર હલાવી દેવું.
- કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો
- ગરમ તેલ માં ગોળ લુવા મૂકી, દાળવડા ઉતારવા.
- તળ્યા બાદ કાણા વાળી ડીશ માં કાગળ મુકો અને તેમાં દાળવડા મુકો, જેથી વધારાનું તેલ ચુસાઈ જશે
- ડુંગળી, મરચા સાથે તેને પીરસવા.
- Mix the Moon gal and urad dal and add it into bowl filled with Water upto 4 hours.
- Then after remove the photara from moong dal by wash it with water.
- Then add moong dal and urad dal into mixture with ginger, green chili, garlic and crush them partially in mixture, and add pinch of asafoetida and mix well.
- Then put the fry pan add oil in it, while the oil heat add the small dough into oil fry it.
- Serve the dal vada with salt sprinkled fried green chili and chopped onion.
Dalwada is a Monsoon and Winter Special Recipe, People can make and eat frequently in this season.