Papaya Chutney Crushed Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 1 નાનું કાચું પપૈયું - Raw Papaya
- 1 લીંબુ - Lemon
- 1/2 ટીસ્પૂન - રાઈ - Mustard seed
- હિંગ - Asafoetida
- 2 ટેબલ સ્પૂન તેલ - Oil
- 3 થી 4 લીલાં મરચાં - Green Chili
- મીઠું - Salt
- હળદર - Turmeric
- ખાંડ - Sugar
- મીઠો લીમડો - Curry leaves
- કાચા પપૈયા ને છોલી ને તેમાં મીઠું નાખી રહેવા દેવું
- પછી પાણી નીચોવી દેવું
- પછી છીણ માં જરૂર મુજબ મીઠું અને લીંબુ ઉમેરી દો.
- ત્યારબાદ કઢાઈ માં તેલ મૂકી રાઈ, હળદર, મરચા અને હિંગ તથા છીણ નાખી ખાંડ નાખી બરાબર હલાવી દો.
- થોડીવાર રહી તરતજ ગેસ બંધ કરી દો.
- Crush the raw Papaya and add salt in it.
- Then remove the from it.
- Then add salt and lemon juice in it.
- Then add oil, mustard seed, turmeric, chili, asafoetida, crushed papaya and sugar according to taste in it.
- Mix the all well and turn off the Gas.
You can eat this Papaya Chutney with Bhakri, Rotli or Papdi and Gathiya.
No comments:
Post a Comment