Dudhi Bataka Pauva Kachori Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 200 ગ્રામ દૂધી (bottle gourd)
- 3 થી 4 નંગ બટાકા (Potato)
- 100 ગ્રામ નાયલોન પૌવા (Pauva)
- 1/2 ટીસ્પૂન લીંબુ ના ફૂલ (Citric Acid / Nimbu Phool / Saji na Phool)
- 2 ટીસ્પૂન ખાંડ (Sugar)
- 2 ટીસ્પૂન વાટેલા આદું મરચાં (Ginger chili paste)
- કોથમીર (Coriander)
- 250 ગ્રામ મેંદો (Maida flour)
- ગળી લાલ ચટણી (Red Chutney)
- મીઠું (Salt)
- 1/2 ટીસ્પૂન જીરું (Cumin seed)
- સૌ પ્રથમ દૂધીને પાણીમાં છીણી ને બાફી લેવી.
- તેમજ બટાકાને છોલીને કૂકરમાં બાફી લેવા.
- દૂધી બફાઈ જાય એટલે નીચોવી પાણી બિલકુલ બહાર કાઢી નાખવું.
- પછી તેમાં પૌવા અને બાફેલા બટાકા નો માવો મિક્સ કરવો.
- એક વાસણ માં 2 ટેબલ સ્પૂન તેલ મૂકી જીરા અને હિંગ નો વઘાર કરી.
- મીઠું, ખટાશ, ખાંડ વાટેલા આદું મરચાં, કોથમીર નાખવા પછી તેમાં દૂધી, બટાકા પૌવા નાખી.
- બધાનું મિશ્રણ કરી ગોળીઓ વાળવી.
- મેદામાં મીઠું અને સહેજ તેલ નાખી પૂરી જેવો લોટ બાંધવો.
- પૂરી વણીને કચોરીની જેમ ભરવી.
- તાવડીમાં તેલ મૂકી આછી ગુલાબી તળવી.
- ખજુર ટામેટા ની ગળી ચટણી સાથે સર્વ કરો.
- First Grit the Bottle gourd in Water and Boil them
- And Remove the Potatoes Skin and Boil them in Pressure Cooker.
- Once Bottle gourd boil then squeeze them and remove water from it.
- Then add poha and mesh potatoes and mix well.
- Take one Pan and add 2 table spoon oil and add cumin seed and add asafoetida.
- Then add salt, lemon juice, ginger chili paste, coriander and bottle gourd, potato and poha in it.
- Then mix all well and make round ball of them.
- Take Maida flour and add salt to taste and make dough like for making Puri.
- Make round puri and add stuffing in it. and covers the borders and make samosa.
- then heat the oil and fry samosas in the oil, light pink in colour.
- Served it with Khajur, Tomato Chutney.