Mag Nu Shaak Recipe in Gujarati Language : (Moong Shaak )
(મગ નું શાક)
Ingredients :
(મગ નું શાક)
Ingredients :
- 1 વાડકી મગ (Mung bean)
- લસણ (Garlic)
- લીલા મરચાં (Green Chili)
- કોથમીર સ્વાદ મુજબ (Coriander)
- હળદર (Turmeric)
- મીઠું (Salt)
- મરચું (Red Chili powder)
- ધાણાજીરૂ (DhaanaJiru Powder)
- લીંબુ (Lemon)
- ખાંડ (Sugar)
- ગરમ મસાલો (Garam Masala)
- કોથમીર (Fresh Coriander)
- સૌ પ્રથમ મગ ને પાણીમાં નાખી 3 થી 4 વ્હીસલ વગાડી ધીમા તાપે બાફી લેવા.
- ત્યારબાદ તાસરામા તેલ મૂકી તેમાં હિંગ, જીરૂ, મીઠા લીમડાનો વઘાર કરવો
- તેમાં લસણ, લીલા મરચાની પેસ્ટ નાંખી બાફેલા મગ નાખી દેવા.
- સહેજ પાણી ઉમેરી હળદર, મીઠું, મરચું, ધાણાજીરૂ, કોથમીર, લીંબુ, ખાંડ, ગરમ મસાલો નાખો અને બરાબર હલાવી દો, મગ તૈયાર થઇ જશે.
Mung bean shaak is a healthy recipe for all, it gives good protein and energy to body.
No comments:
Post a Comment