Green Peas Soup Recipe in Gujarati Language :
Ingredients :
Ingredients :
- 1½ કપ બાફેલા વટાણા (Green Peas)
- 1 ટીસ્પૂન મરી પાવડર (જરૂર મુજબ) (Pepper)
- 2½ કપ ઉકળતું પાણી (Water)
- ½ ટીકપ દૂધ (Milk)
- 2 ટીસ્પૂન માખણ (Butter)
- 1 ટીસ્પૂન મેંદો (Maida flour)
- ક્રીમ ટોપિંગ માટે (Cream for topping)
- મીઠું જરૂર પ્રમાણે (Salt)
- મેંદો અને માખણ ભેગું કરીને તેમાં ઉકળતું પાણી નાખી ને હલાવો, અને બરાબર મિક્સ કરો.
- બાફેલા વટાણા અને દૂધ ને ભેગા કરીને લીક્વીડાઈઝર માં ક્રશ કરીને પલ્પ તૈયાર કરવો.
- ગરમ પાણીના મિક્સમાં આ પેસ્ટ નાખી ને દબાવી ને ઉકાળવા મૂકો.
- તેમાં મરી મીઠું નાખી ઘટ્ટ થયા પછી, ઉતારી ક્રીમ નાખીને પીરસો.
Enjoy Vatana Soup (green peas) in Winter Season and make good health too, Green Peas having Good in protein source.
No comments:
Post a Comment